gujarati friendship quotes,gujarati friendship shayari,gujarati friendship status,gujarati friend status,gujarati friend shayari image,gujarati friends quotes,friend gujarati suvichar,gujarati status friend attitude,gujarati best friend shayari,gujarati best friend status,gujarati status for friend,gujarati status for friend attitude,gujarati shayari for friend,gujarati suvichar for friend,friends quotes in gujarati,

 

Gujarati friendship status  shayari quotes | friend shayri status quote gujaratiચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ચા સાથે શું લેશો? હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા જુના મિત્રો મળશે ?

મિત્રો ગમે તેટલા હોય પરંતુ દુશ્મન એક જ હોય તે પૂરતું છે

જીવન ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ દરેક જણ આધાર આપતું નથી

જીવનમાં ઘણા મિત્રો છે, પરંતુ દરેક જણ ખાસ નથી,

પરંતુ તમને તમારા જેવા મિત્રો મળ્યા ત્યારથી, મારા બધા દુઃખોએ ધાર મેળવ્યો છે,

તમે મિત્રને પ્રેમ કરો,
સાચી દોસ્તી તો એ હોય છે, જે પાણીમાં પડેલા આંસુ પણ ઓળખી લે છે !!

યાદોને મદદ વગર, વિશ્વને કોઈ પણ શાયરી વિના બનાવવામાં આવી નથી
એકવાર કૉલ કરો, મિત્રો વગર આ બીટ કેમ નથી કરતા?

સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે


મારા પ્રિય મિત્ર સનો #
મિત્રતા છાયા, # એક વૃક્ષ જેવું છે ..

 સારા મિત્રો જિંદગીને સ્વર્ગ બનાવી દે છે, એટલે જ કહું છું હરામીઓ કદર કરો મારી !!

અંજન ગાલીયો સે ગુઝરા નથી કરા
દિલ યે ડાર્દ લિઆ અને દીયા નહેતટે
યે પ્યરા ને રીત આપ છે હૈ વર્ણ
હમ કિસુ એસએમએસ કિયા નથી કરા.

નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!

રફતાર તો આ જિંદગી ની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહિ છુટે !!

દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ, જયારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે !!

ગમે એટલા દુર રહો તો પણ, દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!

જો તમે મિત્રો સાથે હોવ તો ...
રસ્તામાં કેટલા કાંટા કાંટા છે?
અને અમે ફ્લોર મળી નથી અથવા
તે કોઈ તફાવત નથી

સાચો મિત્ર એ છે જે પડખે રહે છે અને બાકીની દુનિયા વિરોધ કરે છે

લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

ખાલી રેશનકાર્ડ જ અલગ છે સાહેબ, બાકી અમે દોસ્તો તો સગા ભાઈ જ છીએ !!

દોસ્તી કી વાહ નથી
દોસ્તી સહી નથી,
તેમણે મને કહ્યું,
દોસ્ત મને દુિનિદારી નથી હોતી
દોસ્તી જાય છે પહેર્યા ગરમ છે
દોસ્તી સે જાન પાયરી નહીં હોટી..

રાત્રે જમ્યા પછી મિત્રો જોડે ભેગા થઈને, ગપાટા મારવાની મજા કંઇક અલગ જ હોય છે !!

મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે પરંતુ મિત્રતા એ છે કે જે ક્યારેયપણ તમને એકલા નથી છોડતી…

કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.

કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

દોસ્તીની દુનિયામાં આપણો ભવ્ય ઈતિહાસ લખાશે, જ્યારે જીવ તો તારો જશે પણ સાથે જનાજો મારો દેખાશે !!

સાચો દોસ્ત એટલે, પોતાનું પછી અને પહેલા તમારું વિચારે !!

મિત્રોની મિત્રતામાં કોઈ નિયમ નથી
અને આ શીખવવા માટે, કોઈ સ્કૂલ નથી

મિત્ર હોય એ કડવા જ હોય, ને બહુ મીઠા હોય એ ભડવા હોય !!

 કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,હું શબ્દ ને તું અર્થ,તારા વગર હું વ્યર્થ

મિત્ર હોય એ કડવા જ હોય, ને બહુ મીઠા હોય એ ભડવા હોય !!

ના જોઈએ પૈસા કે ના જોઈએ કાર, જિંદગીમાં જોઈએ બસ તારા જેવો યાર !!

* મિત્રો *
* આવા હજાર / પાંચસો નોંધોની નોંધો બદલશો નહીં
મિત્રતા રાખો *

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!

દોસ્ત હોય તો સર્કીટ જેવા, ભાઈને બોલા બાપુ દિખતા હૈ મતલબ દિખતા હૈ !!

નદી ને સાગર ના કિનારા સીવાય ક્યાં બીજો કોઈ ખ્યાલ છે, એમ દોસ્ત નિઃસ્વાર્થ લાગણીનો તું જ સાર છે !!


tag: gujarati friendship quotes,gujarati friendship shayari,gujarati friendship status,gujarati friend status,gujarati friend shayari image,gujarati friends quotes,friend gujarati suvichar,gujarati status friend attitude,gujarati best friend shayari,gujarati best friend status,gujarati status for friend,gujarati status for friend attitude,gujarati shayari for friend,gujarati suvichar for friend,friends quotes in gujarati,

Post a Comment

close