gujarati attitude status,gujarati attitude status 2018,gujarati attitude status text,gujarati attitude status patel,gujarati attitude birthday status,gujarati boy attitude shayari,gujarati boy attitude status,gujarati bhai attitude status,gujarati bapu attitude status,gujarati attitude status for brother,gujarati cool attitude status,gujarati dosti attitude status,gujarati dosti attitude shayari,gujarati attitude fb status,gujarati friendship attitude status,gujarati funny attitude status,gujarati fadu attitude status,gujarati attitude shayari for girl,gujarati attitude status for bhai,gujarati attitude girl shayari,gujarati high attitude status,gujarati attitude shayari in hindi,gujarati love attitude status,gujarati life attitude status,attitude gujarati language,gujarati two line attitude status,gujarati attitude shayari photo,gujarati attitude shayari dosti,gujarati attitude shayari sms,gujarati attitude shayari copy,gujarati attitude shayari for boy,ahir attitude shayari gujarati,gujarati shayari attitude boy,attitude birthday shayari in gujarati,gujarati attitude shayari copy paste,attitude shayari gujarati share chat,gujarati attitude shayari for girl,gujarati full attitude shayari,


Gujarati Attitude status shayari Quotes Boy girl | Gujarati Bhai attitude | gujarati bapu attitude

Gujarati Attitude status shayari Quotes
Gujarati Attitude status shayari Quotesતું મારી સાથે નથી તો કંઈ વાંધો નથી, હું રોવું તારા માટે એટલી તારી ઔકાત નથી !!

તમે દરિયાની શું વાત કરો છો સાહેબ, લોકો તો અમારી આંખોમાં ડૂબી જાય છે !!

દુનિયામાં એવી કોઈ છોકરી નથી, કે જેને હું ધારું અને મેળવી ના શકું !!

આમ તો ખુશીઓ ઉધાર આપ​વા નો કરોબાર કરુ છુ.* *પણ કોઇ સમયસર પાછી નથી આપતુ એટલે નુકસાની મા ચાલુ છુ .

સંભાળીને ખર્ચ કરું છું ખુદને, એક અરીસો છે જે રોજેરોજ મારો હિસાબ કરે છે !!

હકથી પૂછશો તો શ્વાસોશ્વાસની ખબર આપીશ, જો શંકાએ સ્થાન લીધું તો મોતનીય ખબર નહીં આપું !!

મારું #Behavior જ એટલું આકર્ષક છે ને, કે ક્યાંય #Attitude બતાવવાની જરૂર જ નથી પડતી !!

સફરનો અંત રસ્તા પરની ઠોકરથી નહીં લાવું, હજી એ ઠોકરને મારે લાત મારવાની બાકી છે !!

બસ પોતાના માટે રીયલ બની જાવ એટલે, બીજાના માટે આપોઆપ રોયલ બની જાશો !!

જો હમસે જલતે હૈ, હમ ઉસકો હી જલાતે હૈ !!

હું અને મારો સમય બંને સરખા છીએ, એ મારું નથી માનતો ને હું એનું નથી માનતો !!

દુનિયામાં એવો કોઈ Subject નથી બન્યો, જે એક રાતમાં વાંચીને પાસ ના કરી શકાય !!

જરા ધીરે ચાલ ઓ સમય, હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે !!

વહેતા તો અમને પણ આવડતું હતું જળમાં, પણ કોઈ હલકા ના કહે એટલે ડૂબી ગયા સાહેબ !!

કાળજામાં હાક હોવી જોઈએ સાહેબ, બાકી મુછો વાળાને પણ પીઠ બતાવીને ભાગતા જોયા છે !!

શાયરી તો શોખથી લખું છું દોસ્ત, બાકી એવી કોઈ છોકરી નથી બની કે જે મારું દિલ તોડી શકે !!

ઈમાનદારી એક મોંઘો શોખ છે, જે હર કોઈની તાકાતની વાત નથી !!

જો બકા આપણું તો બસ એક જ કામ, ખાવાનું, પીવાનું ને મોજમાં રેવાનું !!

ના તો હું નાસ્તિક છું કે ના તો હું આસ્તિક છું, હું જે કંઈ પણ છું એ બસ વાસ્તવિક છું !!

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ, લોકો પગે ચાલશે અને અમે ઍમના ખભા પર !!

હું ક્યારેય #Perfect નહીં બનું, જયારે પણ બનીશ ત્યારે કંઈક અલગ જ બનીશ !!

નખરા તો છોકરીઓના હોય સાહેબ, બાકી અમારા તો કાયમ તોફાન જ હોય.

હું નમું છું બધાની સામે, કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે.

ગિટાર અને બંદુક બંને ચલાવતા આવડે છે, નક્કી તમારે કરવાનું છે કે કઈ ધૂન પર નાચશો !!

તું મારી ચિંતા છોડી તારું કરજે હો વાલા, મારી લાજ રાખવાવાળો મારો મહાદેવ બેઠો છે !!

જમાનાથી જરાક જુદી રીતે ચાલુ છું, જેના પર બોજ નાખું તે ખભા યાદ રાખું છું !!

લગાવ બસ એટલે ઓછો રાખું છું, લોકો ક્યાં હંમેશા માટે આવે છે જિંદગીમાં !!

આંગળીઓ તો ઉઠશે જ અમારા પર, શહેરના સુપરસ્ટાર જો છીએ અમે !!

સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું, એના માટે તો કર્મ જ કરવું પડે !!

ગાય બનીને આવશો તો અમે ગોવાળ છીએ સાહેબ, બાકી સિંહ બનીને આવશોને તો અમે પણ શિકારી છીએ !!
 પ્રેમ નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા દિલ બળે!!

લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી hope હોય, પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય !!

કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો, આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ !!

મારા વાળી થોડી #લેટ આવશે, પણ જો જો લાખોમાં #એક આવશે !!

અમે કોણ છીએ શું કરીએ છીએ અને શું કરી શકશું, આ બધું જ તમને સમય આવશે ત્યારે ખબર પડશે !!

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી શકતા, ને એ લોકો મારું કંઈ ઊખાડી પણ નથી શકતા !!

યાદ રાખી લેજે દોસ્ત અમે ગુજરાતી છીએ, ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ !!

બધાને મારા જેવી પાગલ ફ્રેન્ડ નથી મળતી, તમે કેટલા નસીબવાળા છો કે હું તમને મળી !!

તું મારી સાથે નથી તો કાંઈ વાંધો નહીં, હું તારા માટે તડપું એ તારી ઔકાત નથી !!

#Attitude તો રહેવાનો જ, ના ગમે તો બીજી શોધી લેજે !!

સમય સમયની વાત છે આજે તમારો છે તો ઉડી લો, કાલે અમારો આવશે તો ઉડાવી દઈશું !!

મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે છે !!

નથી આવડતી મને ઉડતી પતંગ જેવી ચાલાકી, ગળે મળીને ગળા કાપવા એ મારું કામ નહીં !!

ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં છું, પણ હજી સુધી કોઈનો ફાયદો નથી ઉઠાવ્યો !!

કોઈકે મને પૂછ્યું કે આખી જીંદગી શું કર્યું ? હસીને મેં જવાબ આપ્યો કે કોઇની સાથે કપટ નથી કર્યું.

સત્તા અને પાવર તો આપડી પાસે પણ છે વાલા, પણ ખોટો ઉપયોગ કરવો એ આપડા સંસ્કાર માં નથી આવતું !!

માચીસની તો અહીંયા જરૂર જ ક્યાં પડે છે, અમુક લોકો મને જોઇને જ બળી જાય છે !!

ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને, કદર શું છે એ સમય બતાવશે તમને !!

મેં સંબંધ ઓછા કરી નાખ્યા, પણ જેટલા રાખ્યા એટલા મજબુત કરી નાખ્યા !!

અમે પણ જિંદગી જેવા જ છીએ યાદ રાખજે, એક જ વાર મળીએ છીએ બીજી વાર નહીં !!

લોકો ગમે એટલું મને સમજાવે, હવે મને કોઈ ફેર નથી પડતો, મારે જે કરવું છે એજ કરીશ !!

સમય તો આવા દો, દુનિયા મળવા માટે નઈ, પણ જોવા માટે તરસતી હશે !!

દુનિયા જીતી જાશુ વાલા, બસ ભાયુ ભેગા અને ભડવા છેટા રેજો !!

જો હું સુધરી જાઉં તો , એ બધા શું કરશે જે મારા પાગલપણ નાં પણ ફેન છે

માનો કે ના માનો આ છોકરીઓ, #Attitude સાથે લઈને જ જન્મે છે !!

ગાય બનીને આવશો તો અમે ગોવાળ છીએ સાહેબ, બાકી સિંહ બનીને આવશોને તો અમે પણ શિકારી છીએ !!

અમારા સપના જોવાનું મૅલી દૅ
ગાંડી
કારણ કૅ
સાવજ
ના સપના જોવા માટે
સીંહણ થાવુ પડૅ

એક જ શોખ હું કાયમ રાખું છું, સમય ગમે તેવો હોય પણ ચહેરો હસતો રાખું છું !!


tags:gujarati attitude status,gujarati attitude status 2018,gujarati attitude status text,gujarati attitude status patel,gujarati attitude birthday status,gujarati boy attitude shayari,gujarati boy attitude status,gujarati bhai attitude status,gujarati bapu attitude status,gujarati attitude status for brother,gujarati cool attitude status,gujarati dosti attitude status,gujarati dosti attitude shayari,gujarati attitude fb status,gujarati friendship attitude status,gujarati funny attitude status,gujarati fadu attitude status,gujarati attitude shayari for girl,gujarati attitude status for bhai,gujarati attitude girl shayari,gujarati high attitude status,gujarati attitude shayari in hindi,gujarati love attitude status,gujarati life attitude status,attitude gujarati language,gujarati two line attitude status,gujarati attitude shayari photo,gujarati attitude shayari dosti,gujarati attitude shayari sms,gujarati attitude shayari copy,gujarati attitude shayari for boy,ahir attitude shayari gujarati,gujarati shayari attitude boy,attitude birthday shayari in gujarati,gujarati attitude shayari copy paste,attitude shayari gujarati share chat,gujarati attitude shayari for girl,gujarati full attitude shayari,

Post a Comment

close