Saturday, November 16, 2019

❤ Gujarati Love status 1000+Gujarati Staus Love

  Jayesh Dabhi       Saturday, November 16, 2019

Gujarati Love status

Best collaction Of Gujarati love status. we share with you more than 100+ Latest Love gujarati status for whatsapp and Facebook
Love status gujarati

View More status


  • પ્રેમની શોધ સારી છે, પરંતુ શોધ્યા વગર પ્રેમ મળે તો વધુ સારું !!



  • કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી કરતી, હોઠોથી ખોટું બોલેલું આંખોથી પકડાઈ જશે !!



  • સમજી વિચારીને કોઇથી નારાજ થશો, કારણ કે મનાવવાના રીવાજ હવે નથી રહ્યા !!



  • રેતમાં હોત તો ભુસીયે નાખત, પણ તમે તો જિંદગીમાં પગલા પાડી બેઠા !!



  • સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત, તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!

True Love filing status gujarati


  • તારો હાથ પકડીને જીવનના બધા રસ્તા પર ચાલવા માંગુ છું, પછી ભલે ખુશી મળે કે દુખ એ મારુ નશીબ.



  • તું આવ જરા પાસે અને વાત તો કરી જો, છોડ ને અંતની ચિંતા તું શરૂઆત તો કરી જો !!



  • આ તે વળી કેવો પ્રેમ, જોવું તો શરમાઈ જાય અને ના જોવું તો રિસાઈ જાય !!

View More status



  • ઉઠાવ એક કાગળ અને એમાં પ્રેમ લખ, ભલે ખોટો તો ખોટો મારા નામે વહેમ લખ !!



  • એટલી પણ નારાજ ન થા મારાથી, કે તારા માનવાની ઉમ્મીદ જ ના રહે !!



  • અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના, જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!



  • પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં અને, બંધ આંખે સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ !!

Love Status for whatspp status gujarati



  • પ્રેમ હોય ત્યાં કંઈક ને કંઇક ઝગડા થાય, અને જ્યાં કોઈ ઝગડા ના હોય ત્યાં પ્રેમ પણ ના હોય !!



  • ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે, અહીં તો કોણ મળ્યા એનો આનંદ છે !!



  • અજબ રિવાજ છે આપણા દેશનો, નજર મર્દાની ખરાબ હોય છે, અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે !!

View More status


  • વધારે પડતો પ્રેમ પણ, જિંદગીની વાટ લગાવી દે છે !!



  • કોઈ તારી સાથે વાતો કરે તો મને ઈર્ષા નથી થતી, બસ તને ખોવાનો ડર સતાવ્યા કરે છે !!



  • જ્યારે આપણે ખરેખર કોઈની બહુ નજીક થઇ જઈએ ને, ત્યારે એના મેસેજમાંથી પણ એ બોલતા હોય એવો ભાસ થવા લાગે !!




  • પ્રેમની તો મને ખબર નથી, પણ જે લાગણી તારી સાથે છે એ કોઈની સાથે નથી.



  • લડીને તો દુનિયા જીતી શકાય સાહેબ, દિલ જીતવા માટે તો પ્રેમ જ કરવો પડે !!

Gujarati status Love for Fb



  • સો વાતની એક વાત, પ્રેમ એ એક અદ્ભુત રચના છે !!



  • માણસ શાયરી ક્યારે લખે ખબર છે ? કાતો કોઈને જોઇને કાતો કોઈને ખોઈને !!



  • દિકુ જયારે જ્યારે તું મારાથી નારાજ થાય છે, ત્યારે ત્યારે મારા ઘરે આજે કેમ નથી જમવું એની લપ થાય છે !!



  • પ્રેમ તો તકદીરમાં લખ્યો હોય છે, કોઈના માટે રોવાથી કોઈ આપનું નથી થતું !!
View More status


  • પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, થઈ તો બધાને જાય છે.



  • બે શબ્દ પ્યારના પણ કેવી કમાલ કરે છે, લાગે છે દિલ પર ને ચહેરા મલકાવી દે છે !!



  • તું રોકીશ તો કદાચ રોકાઈ જઈશ, બાકી તારા વગર પણ મરી જઈશ ને તારા લીધે પણ મરી જઈશ !!

Fb Love gujarati status



  • પ્રેમ પણ એની સાથે થયો, જેને એનો અહેસાસ પણ નથી !!



  • તું હિંમત હારી જઈશ, તો તૂટી હું જઈશ !!




  • એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.



  • જવાબ તો દરેક વાતનો આપી શકાય એમ હતો પણ, જે સંબંધનું મહત્વ ના સમજી શક્યા એ શબ્દોનું મહત્વ શું સમજશે !!



  • પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે, પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે !!



  • જયારે જયારે તને જોવ છું પ્રેમ તારાથી થાય છે, ઉઠાવું હું પછી કાગળ અને કંઈક લખવાનું મન થાય છે !!



  • ત્યાંથી ચાલી જવું જ ઠીક લાગ્યું, જયારે પોતાને સાબિત કરવા કસમ ખાવી પડી !!



Love you Janu status Gujarati



  • પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!



  • મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા, એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે !!



  • તારા સ્પર્શને સાચવી રાખ્યો છે હથેળીમાં, જાણું છું પુરાવા માંગવાની તારી જૂની આદત છે !!

View More status
  • હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય !!



  • જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.



  • મળવું જ હોય તો આનાકાની નહીં કરવાની, આમ મોહબ્બત છાનીમાની નહીં કરવાની !!
logoblog

Thanks for reading ❤ Gujarati Love status 1000+Gujarati Staus Love

Previous
« Prev Post
close