Gujarati good morning status | gujarati good morning massage in gujarati text

gujarati good morning status massage in gujrati text

best gujarati good morning status massages for whatsapp and face book in gujarati font text.

gujarati text massage for good morning in gujarti font for whatsapp gujarati status.


Good morning gujarati status 

મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા ભટકતા, ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘરથી નીકળ્યા નથી !! ***શુભ સવાર***

બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા, ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે !! ***શુભ સવાર***

મારું માનો તો...... જ્યાં રહો ત્યાં ખુશ રહો, અથવા ત્યાં રહો જ્યાં ખુશ રહો !! ***શુભ સવાર***

સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે !! ***શુભ સવાર***

વિધી સાથે વેરના થાય જીવન આખું ઝેરના થાય, કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત એમાં કઈ ફેરફાર ના થાય !! ***શુભ સવાર***

કોઈ હોય કે ના હોય, દોસ્ત પાછળ જોજે હું તો હોઈશ જ !! ***શુભ સવાર***

ફોટામાં સારા દેખાવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી, એના માટે તો ખાલી નાનકડી સ્માઈલ જ કાફી છે !! ***શુભ સવાર***

પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં, આખો પરિવાર સુખે થી રહે છે !! ***શુભ સવાર***

દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી, અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે !! ***શુભ સવાર***

===================== જીવનમાં સુખી થવા માટે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો !! ======:-શુભ સવાર-:======

કહેવાય છે કે સમય સૌથી વધુ બળવાન છે, પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી !! ***શુભ સવાર***

વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !! ***શુભ સવાર***

ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ, એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે !! ***શુભ સવાર***

જિંદગીના દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત, જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં, ઘણી વાર મેથડ ખોટી હોય છે !! ***શુભ સવાર***

સંજોગો જોઇને આગળ વધો સાહેબ, કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે !! ***શુભ સવાર***

ના મંદિરમાં છુપાયેલો છે ના મસ્જીદમાં, જેના દિલમાં માણસાઈ છે એનાં દિલમાં ભગવાન છુપાયેલો છે !! ***શુભ સવાર***

સીધા રસ્તા અને સીધા લોકો, સાચે જ બહુ મુશ્કેલીથી મળે છે !! ***શુભ સવાર***

સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો, તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે !! ***શુભ સવાર***

જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે, તેનાથી વધારે ભાગ્યશાળી દુનિયામાં બીજો કોઈ નથી !! ***શુભ સવાર***

શું જતું કરવું અને શું જાતે કરવું, એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! ***શુભ સવાર***

Gujarati good morning status images






gujarati good morning status videos






i hop you like our gujarati good morning statu so, please share with your friends and famely members.

No comments

Share your comment Hear

Powered by Blogger.