Gujarati attitude status gujarati font || Gujarati attitude status in text

Gujarati attitude status


Gujarati attitude status in gujarati font and gujarati text. we giving to you all gujarati attitude status for all gujarati youngstars. we provide to gujarati attitude status for all gujrat's peoples. best collaction of gujrati attitude shayari and gujarati attitude sms.

we also provide gujarati attitude massages and gujarti attitude shayari phots also.gujarat is very famous witj his attitide. so, we make to provide gujarati status for you. attitude status gujarati.

Gujarati attitude status in gujarati font



જુનુન અને હોંસલો આજે પણ એ જ છે, મેં ખાલી જીવવાની રીત બદલી છે તેવર નહિ !!

જો બકા હવે જીવવાની રીત બદલી નાખી છે, હવે જે અમને નડશે એને 100% પડશે !!


સૌથી ડાહી છોકરી છું હું, જ્યાં સુધી કોઈ હેરાન ના કરે ત્યાં સુધી !!





છોકરી સંસ્કારી હોવી જોઈએ, બાકી સ્માર્ટ તો મારો ફોન પણ છે !!

બાળપણથી આદત છે ગમતું સાચવવાની, પછી એ કોઈ વસ્તુ હોય કે તું !!


મારી હાર પર આશ્વાસનની જરૂર નહીં પડે મને, મેં એટલા પણ કમજોર નથી રાખ્યા મારા ઈરાદાઓને !!





ઈમાનદારી એક મોંઘો શોખ છે, જે હર કોઈની તાકાતની વાત નથી !!


જીંદગી નું ગીત કંઈ એવું ગાવું છે, છેલ્લા શ્વાસે once more લઈને જાવું છે !!

અમારાથી બેવફાઈ કોણ કરવાનું સાહેબ, અમે તો પ્રેમ જ દેવોના દેવ મહાદેવને કર્યો છે !!





ફાઈબરનું દિલ રાખ્યું છે દોસ્ત, કેમ કે પ્રેમમાં ઓગળવું મંજુર છે તૂટવું નહીં !!


સારું અને ખરાબ બોલતા તો બધાને આવડતું જ હોય છે, પણ અમુકને સમજ નથી હોતી કે કોની સાથે કેમ બોલવું !!


ધાક ધમકી તો લુખ્ખાઓ આપે, અહીં તો સીધું ફાયરીંગ જ થાય હો વ્હાલા !!



હું સુધરી ગયો એવું ક્યારેય સાંભળવા નહીં મળે તમને, કેમ કે સિંહ તો ખૂંખાર જ સારા લાગે !!


કાબિલિયત એટલી હદ સુધી વધારજો સાહેબ કે, લોકોને તમને હરવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે !!


એ તો ખાનદાની નડી જાય છે સાહેબ, બાકી ખાનદાન ઉખાડતા વાર ના લાગે !!





કાળજામાં હાક હોવી જોઈએ સાહેબ, બાકી મુછો વાળાને પણ પીઠ બતાવીને ભાગતા જોયા છે !!


દુઃખ, દુશ્મન અને દેવું, એ માત્ર મરદને જ હોય !!



વટનું તો એવું છે ને સાહેબ, કે પાછું વળીને જોવાની ટેવ જ નથી !!



માપમાં રહેવાનું હો સાહેબ, તમે રાવણ હો તો સામેવાળા પણ રાવણ જ હોય !!


યાદ રાખી લેજે દોસ્ત અમે ગુજરાતી છીએ, ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ !!

view more

i hop you like this our gujarati attitude status in gujarati text.gujarati aattitude status in gujarati font avalable in our blog.

No comments

Share your comment Hear

Powered by Blogger.